આજે ઈન્ડીબ્લોગર Meetનો કાર્યક્રમ હતો એટલે જરા વિચાર કર્યો કે જઈ આવું કેમેરો, બેગ, ડાયરી વગેરે તૈયાર મારા ટેબલ પર પડ્યું છે અને થયું કે લાવ જરા જોવા તો દે કે કઈ જગ્યાએ છે. તો હજી જગ્યા વેબસાઈટ પર લખી જ નથી. મને થયું કે પૈસા પડી ગયા. અને પ્રોગ્રામ કેન્સલ